કંડકટર માટે ફર્સ્ટ એઈડ સર્ટી અને બેઝ વિષે માહિતી - Ojas Gujarat Jobs

Google Ads

Latest News

કંડકટર માટે ફર્સ્ટ એઈડ સર્ટી અને બેઝ વિષે માહિતી

કંડકટર માટે ફર્સ્ટ એઈડ સર્ટી અને બેઝ વિષે માહિતી :-

First aid certificate :- આ સર્ટીફીકેટ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આપવા માં આવે છે, જે ડીસા , ભુજ, પાલનપુર અને અમદાવાદ માં 1000 થી 1300 રૂપિયા સુધી મળી રહેશે

Conductor License And Base :-
આ લાયસન્સ અને બેઝ નજીક ના R.T.O માં મળી રહેશે , જે માટે તમે કોઈ પણ એજન્ટ નો સંપર્ક કરી આસાની થી મળી રહેશે , જેની ફી અંદાજે 700 રૂપિયા માં મળશે જેની માટે ફર્સ્ટ એઈડ સર્ટિફિકેટ જરૂરી છે.

2 comments: