PSI/ASI MAIN EXAM DATE
તા.૧૯/૦૧/૨૦૧૭ નારોજ પ્રિલિમીનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવેલ તેની સુચના નંબરઃ ૪ માં જણાવેલ હતુ કે “શારીરિક કસોટીમાં ઉતીર્ણ થનાર ઉમેદવારોની મુખ્યા લેખિત પરીક્ષા માર્ચ-૨૦૧૭ના પહેલા અથવા બીજા અઠવાડીયામાં લેવામાં આવશે જેની તમામે નોંધ લેવી“ આ સુચનાને આધિન હવે પો.સ.ઇ. કેડરની શારીરિક કસોટીમાં પાસ (કવોલીફાઇડ) થયેલ ઉમેદવારોની મુખ્ય૦ લેખિત પરીક્ષા તા.૦૪/૦૩/૨૦૧૭ અને તા.૦૫/૦૩/૨૦૧૭ નારોજ યોજાનાર છે જેની સર્વેએ નોંધ લેવી.
No comments